Monday, March 7, 2016

સાતમા પગાર પંચના મામલે રેલવે કર્મચારીઓની ૧૧ માર્ચના સરકારને નોટીસ આપશે

   
સાતમાં પગાર પંચને લઈ કેન્દ્રીય કર્મચારીઓમાં રોષછેત્યારે સાતમાં પગાર પંચ મામલે રેલવે કર્મચારીઓ11 માર્ચના સરકારને નોટીસ આપશેઅને જો સરકારદ્વારા માંગ નહી પૂર્ણ કરવામાં આવે તો 11 એપ્રિલનાહડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.

No comments:

Post a Comment