Showing posts with label E-BOOK. Show all posts
Showing posts with label E-BOOK. Show all posts

Friday, March 25, 2016

TOTAL 14 E-BOOK DOWNLOAD KARO NAVA RUPRANG SATHE TEMAJ ANUKRAMNIKA SATHE BY BHARAT CHAUHAN

 નમસ્કાર,


                          શાળામાં ઉપયોગી એવી તમામ ઈ-બુકનું સંકલન કરીને અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકમાં પાઠ કે કાવ્યના અંતે જે તે ગીતોનો સંગ્રહ કરી અંક બનાવો તેવી પ્રવૃત્તિ આપવામાં આવેલી હોય છે. તેના માટે અહીં જુદી જુદી વેબસાઈટ અને બ્લોગ પરથી કાવ્યો કે ગીતોનું સંકલન કરી ઈ-બુક સ્વરૂપે મૂકવામાં આવી છે. તમે આ ઈ-બુક ડાઉનલોડ કરી બાળકોને મદદરૂપ બની શકો છો.