YOU ALWAYS TO NEW IN OUR BLOG, SO REGULAR VISITS OUR BLOG & GET INFO OF EDUCATIONAL & CURRENT AFFAIRS.
પૃષ્ઠો
- હોમ
- ccc
- CCC IN VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY
- CCC IN NORTH GUJARAT HEMCHANDRACHAY UNIVERSITY
- CCC IN MS UNIVERSITY
- CCC IN IITRM UNIVERSITY
- CCC IN GFS UNIVERSITY
- CCC IN SAURASHTRA UNIVERSITY
- CCC IN GUJARAT UNIVERSITY
- ONLY CCC EXAM MATERIALS
- DAILY CURRENT AFFAIRS 2016
- શૈક્ષણિક સોફ્ટવેર
- વિવિધ પ્રોજેક્ટો
- શૈક્ષણિક સ્લાઈડો
- PATRAKO
- TALIM MODYUL
- HTAT MATERIALS
- PRAGNA SONGS MP3
- TET / TAT MATERIALS
- GYAN PARAB
- USE FUL WEBSITE
- GUJARAT MULAKI SEVA
- GUJARAT GENERAL KNOWLDGE
- LEARN COMPUTER
- SCHOOL USEFUL FILES
- MP3 PRAYERS
- BAALGEET & BAALVARTA
- POEM
- શાળા ઉપયોગી સાહિત્ય
- પરિપત્રો
- પ્રજ્ઞા મટેરિયલ્સ
Showing posts with label HSC SCIENCE. Show all posts
Showing posts with label HSC SCIENCE. Show all posts
Wednesday, March 9, 2016
Thursday, March 3, 2016
STD-12_ALL SUBJECT ( MARCH-2015 ) KBC QUIZ
By baldevpari.in
TEST PAPER
STD-12_ALL SUBJECT ( MARCH-2015 ) KBC QUIZ
Wednesday, March 2, 2016
પર્સન્ટાઇલ રેન્ક કેવી રીતે શોધી શકાય
જ્યારે પરિણામ આવે છે ત્યારે
મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ટકા ગણે છે,
ત્યારે તેમાં પર્સન્ટાઇલ રેન્ક દર્શાવાય છે,
જેને ટકા ગણે છે,જે ખોટુ છે.
પર્સન્ટાઇલ રેન્ક એ દર્શાવે છે કે
આ વિદ્યાર્થીનું સ્થાન અન્ય વિદ્યાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ.
Saturday, February 6, 2016
Press Note GUJCET Examination After 12th Science parixa nu malakhu
.Gujarat Madhyamik Ane Uchachatar Madhyamik Shixan Board Dvara Leva Ma Avanara Parixa 10/5/2016 na roj yojva ma aavshe.
Friday, January 15, 2016
12 સાયંસ પછી ઓબીસી વિદ્યાર્થીને ટેબલેટ સહાય પરીપત્ર
STD 12 सायन्स प्रवाह PASS PACHI OBC STUDENT (सामाजिक & शैक्षणिक रीते पछात वर्ग ) NE TABLET SAHAY: PARIPATRA
Email ThisBlogThis!Share to Twitter
HSC સાયંસ સેમ 1 અને 3 ગુણ ચકાસણી ,નામ સુધારાઅ અંગે માર્ગદર્શિકા ફોર્મ
HSC SCIENCE STREEM SEM 1 & 3 NA GUN CHAKASANI, DAFTAR CHAKASANI& NAAM SUDHARA ANGE NI MARGADARSHIKA AND FORM
Friday, January 8, 2016
Wednesday, January 6, 2016
Friday, January 1, 2016
SCIENCE SEMETAR:1 NU VIGAT VAAR RESULT JUVO EK CLICK MA
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બપોરે ૧૧.૩૦ કલાકે નવું સુધારેલું વિજ્ઞાન પ્રવાહ સેમ-૧નું પરિણામ જાહેર કરેલ છે.
સમગ્ર ગુજરાત રાજયમાંથી ભારે રોષ ફેલાયો હતો. શિક્ષણબોર્ડની વેબસાઈટ તુરંત બ્લોક કરી અને નવુ પરિણામ જાહેર કરવા કામગીરીનો ધમધમાટ શરૂ કરેલ. આખી રાત નવુ સુધારેલુ પરિણામ જાહેર કરવા શિક્ષણ બોર્ડે કમર કસી હતી.
શિક્ષણ બોર્ડના વાઈસ ચેરમેન શ્રી આર. આર. ઠક્કરનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે, આખી રાત બોર્ડમાં સંસ્કૃત વિષયમાં થયેલી ટેકનીકલ ક્ષતિ દૂર કરવાની કામગીરી ચાલી હતી અને મોટા ભાગનું કાર્ય પૂરૂ થઈ ગયુ છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહ સેમ-૧નું પરિણામમાં કુલ ૧,૪૧,૬૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી શ્રેષ્ઠ ગણાતો એ૧ ગ્રેડમાં ૨૩૯૬, એ-૨ ગ્રેડમાં ૯૩૦૧, બી-૧ ગ્રેડમાં ૧૪૯૨૭, બી-૨ ગ્રેડમાં ૨૨૬૫૮, સી-૧ ગ્રેડમાં ૩૨૯૧૨, સી-૨ ગ્રેડ ૩૭૩૫૭ અને ડી ગ્રેડમાં ૧૭૭૧૩, ઇ-૧ ગ્રેડમાં ૩૯૯૭ વિદ્યાર્થીઓ ઝળક્યા હતા.
સમગ્ર ગુજરાત રાજ્યમાં એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ખૂબ સુરત શહેર સુરતના ૪૫૦ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. બીજા ક્રમે રંગીલુ રાજકોટ ૩૭૮ વિદ્યાર્થીઓએ એ-ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રવાહ સેમ-૧માં કુલ ૧૮૬૨ વિદ્યાર્થીઓને ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત થયા છે. જેમાંથી ૧૭૨૫ વિદ્યાર્થીઓને ભૌતિકશાષા વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત થયા છે. જ્યારે મેથેમેટીક્સમાં ૯૪ અને કેમેસ્ટ્રીમાં ૩ તથા કોમ્પ્યુટરમાં ૩ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ માર્ક મેળવેલ છે.
ગઇકાલે મોટાભાગના વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં નાપાસ થયેલ તે પૈકી આજે નવા જાહેર થયેલા પરિણામમાં ૫૭૧૨૪ વિદ્યાર્થીમાંથી ૪૦ વિદ્યાર્થીએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટો-૨૦૧૫માં લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૧નું સુધારેલ પરિણામ જાહેર થયું છે.
વિદ્યાર્થીઓમાં સમજ અને સર્જનાત્મકતા વિકસે, ભણતરનો ભાર હળવો થાય તે દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવેલ છે. સેમેસ્ટર-૧ પરીક્ષા OMRપધ્ધતિ લેવાયેલ છે. બહુ વિકલ્પીય કસોટીઓ અને OMRપધ્ધતિ દ્વારા લેવાયેલ સેમેસ્ટર-૧ની પરીક્ષામાં કુલ ૧,૪૧,૬૯૮ વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જે પૈકી કુલ ૪,૪૧,૬૦૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા.
વિજ્ઞાનપ્રવાહ પ્રથમ સેમેસ્ટરમાં A ગ્રુપનાં ૬૫,૪૮૧ વિદ્યાર્થી નોંધાયેલા હતા અને ૬૫,૪૫૬ વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ હતા. B ગ્રુપમાં ૭૬,૧૮૩ વિદ્યાર્થી નોંધાયેલા હતા અને ૭૬,૧૧૫ વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ હતા. AB ગ્રુપમાં ૩૪ વિદ્યાર્થી નોંધાયેલ હતા અને ૩૪ વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ હતા.
ચાલુ સાલે ઓક્ટોબર ૨૦૧૫માં લેવાયેલ સેમેસ્ટર-૧માં કુલ ૧૭ ગેરરીતિ કેસ થયેલ હતા. જેમાં ૨ વિદ્યાર્થીનું એક વિષયનું પરિણામ રદ્દ કરવામાં આવેલ છે, જ્યારે ૧૫ વિદ્યાર્થીને નિર્દોષ જાહેર કરેલ છે.
Wednesday, December 30, 2015
It's Socking News
ધો ૧૧ વિજ્ઞાન પ્રવાહ સેમ- ૧ પરિણામ પાછું ખેંચાયું
2015-12-30 14:17:28
આજે ધો ૧૧ વિજ્ઞાન પ્રવાહ સેમ- ૧ પરિણામ જાહેર થયું અને સંસ્કૃત વિષય ના પરિણામ ક્ષતિ જોવા મળતા ગુ.મા અને ઉમા બોર્ડ દ્વારા પરિણામ પાછું ખેંચાયું છે કદાચ આ પહેલો પ્રસંગ હશે કે બોર્ડને પરિણામ પાછું ખેંચવું પડ્યું હોય.
GSHSEB:HSC SCIENCE SSEMESTER-1 RESULT CHECK HERE 2015(GSEB.ORG)
GSHSEB:HSC SCIENCE SSEMESTER-1 RESULT 2015(GSEB.ORG) CHECK HERE
GSHSEB:HSC Science SSemester-1 Result 2015(gseb.org) Check here
Gujarat Secondary And Higher Secondary Examination Board Has Conducted HSC Science Semester -1 Examination in Oct./Nov.-2015 on various centers of Gujarat. A large numbers of students have appeared in Higher Secondary certificate (HSC) Science Stream Sem.-1 Exam.
result will be available on official site www.gseb.org
The Examination Board Is Going To declare Result For Exam by The date 30th December 2015 on official website www.gseb.org & www.gipl.net
Students can check their result by clicking on above given link.
result will be available on official site www.gseb.org
The Examination Board Is Going To declare Result For Exam by The date 30th December 2015 on official website www.gseb.org & www.gipl.net
Students can check their result by clicking on above given link.
How to check HSC Result :-
Firstly Login to www.gseb.org or www.gipl.netSearch for Result link in Main pageEnter Your Seat no. And click on submit button.You are done now. Take a print out of your result for future reference.
Best of luck
To check Result click on below given links
Tuesday, December 29, 2015
Thursday, December 24, 2015
Tuesday, December 22, 2015
Subscribe to:
Posts (Atom)






