Thursday, January 21, 2016

રાષ્ટ્રીય મતદાતા દિન ક્વિઝ ગેમ સોફ્ટવેર



         
25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાન દિન તરીકે ઉજવાય છે. આ દિવસે આપડે આપણી શાળામાં ક્વિઝનું આયોજન કરવાનું હોય છે. તો આ માટે એક ખાસ સોફ્ટવેર મુકુ છું. આ ક્વિઝનો સોફ્ટવેર નરેશભાઈ ધાકેચાએ બનાવેલ છે. તમે કમ્પ્યુટરની મદદથી આ ક્વિઝ રમી શકશો. આ KBC પ્રકારની ક્વિઝ છે. બાળકોને પણ તેમાં ખૂબ મજા આવશે. આ ફાઇલ માટે તમારે કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જરૂરી છે.

આ ક્વિઝ ડાઉનલોડ કરવા અને તેના વિશે જાણવા માટે :- અહી ક્લિક કરો

No comments:

Post a Comment