Wednesday, March 2, 2016

તમારું પોતાનું sticker કેમ બનાવશો?

          આજ ટેક્નોલોજીના આ વિભાગમાં હું તમને શીખવીશ કે તમારે પોતાનું Sticker કઈ રીતે બનાવવું. અહી તેના માટે કોઈ કમ્પ્યુટરની જરૂર નથી તમે માત્ર તમારા મોબાઈલની મદદથી આવા Sticker બનાવી શકો છો.

આ માટે તમારે પ્લે-સ્ટોરમાં જઈને Bobble નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપની મદદથી તમારા મુખના જ Sticker તમે બનાવી શકો છો.

આ Bobble એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

આ એપની મદદથી તમારા મુખનો ફોટો લો અથવા તમારા આગળના ફોટાઓમાંથી પસંદ કરો. થોડો Edit કરો અને મનગમતા Sticker માં તેને રાખો. પછી તે નવા Sticker ને તમે સેવ પણ કરી શકો છો અને શેર પણ.

No comments:

Post a Comment