Friday, March 11, 2016

POLICE BHARTI NA NAVA NIYAMO


પોલીસ કોન્સટેબલ ભરતી ના નવા નિયમો     =》 અભ્યાસ: ધો.૧૨ પાસ              
=》ઉંમર: ૨૮ વષૅ                        
=》 ઉંચાઇ: ૧૬૫ સે.મી.   છાતી અને વજન કાઢી નાખેલ છે.                                            

=》》સૌ પ઼થમ ૧૦૦ માકૅ નુ MCQ  પધ્ધનું પેપર લેવામાં આવશે. આ લેખીત પરીક્ષા આધારે ૮ ગણા પસંદ કરવામાં આવશે.
=》》આ ૮ ગણા પસંદ થયા તેની ફકત હાઇટ માપી,  ૫  કિ.મી. દોડાવશે.દોડવાના માકૅ રાખવામાં આવેલ છે.
==》》૫ કિ.મી. ૨૦ મિનીટ માં પુણૅ કરે તેને પુરે પુરા ૨૫ માકૅ અને જેમ સમય વધે તેમ માકૅ ધટે. ૨૫ મિનીટ માં પુરુ કરવાનું છે પણ ૨૫ મિનીટ માં પુણૅ કરે તેને ફકત ૧૦ માકૅ મલશે.              

==મેરીટ લીસ્ટ:==                            

લેખીત ના ૧૦૦+દોડવા ના ૨૫+ NCC C certi 2 માકૅ+ રક્ષા શકિત  યુનિ. ગ઼ેડ પ઼માણે   ૨ થી ૫ માકૅ+ નેશનલ સ્પોટસ ધારાધોરણ મુજબ.                   આ રીતે મેરીટ લીસ્ટ બનશે.દોડવાના માકૅ છે અને ૨૦ મિનીટ માં પુણૅ કરેતો પુરે પુરા ૨૫ માકૅ મલવાના હોઇ માંડો દોડવા.       

No comments:

Post a Comment