Monday, March 21, 2016

21 માર્ચનો દૈનિક ઇતિહાસ

1836 :- નેશનલ લાઈબ્રેરીની સ્થાપના થઇ.


1916 :- ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો ડુમરાઓન બિહારમાં જન્મ થયો.

1921 :- ભારતીય રાષ્ટ્રીય કિંગ્રેસે પોતાનો ધ્વજ નક્કી કર્યો.

1979 :- ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ OBC કમિશનની સ્થાપના કરી.

1992 :- ભારતની બીજી સબમરીન 'શંકુલ' ભારતીય નેવીમાં જોડાઈ.

2006 :- સોશિયલ સાઈટ Twitter ની સ્થાપના થઇ.

No comments:

Post a Comment