Monday, February 1, 2016

01 ફેબ્રુઆરીનો દૈનિક ઈતિહાસ

1786 :- લોર્ડ કોર્ન્વોલીસ ભારતના ગવર્નલ બન્યા. 

1835 :- ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દર્ઝીલીંગ સિક્કિમના રાજા પાસેથી મેળવ્યું.

1889 :- સુવિખ્યાત સામાજિક કાર્યકર, સ્વતંત્રતા સેનાની અને રાજકીય નેતા અમૃત કૌરનો જન્મ કપુરથલાના રાજા હર્મન સિંહને ત્યાં થયો હતો. આરોગ્ય સંગઠન અને રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા હતા.

1964 :- યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ.

1971 :- ભારતીય ક્રિકેટર અજય જાડેજાનો જામનગરમાં જન્મ થયો.

1972 :- ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ.  

2003 :- ભારતની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાનું અવશાન થયું.

No comments:

Post a Comment