Thursday, January 7, 2016

ધો.8 વિજ્ઞાન સત્ર-2 ટૂંકા પ્રશ્નોની ફાઈલ

ધો.8 વિજ્ઞાન સત્ર-2 ટૂંકા પ્રશ્નોની ફાઈલ

નમસ્કાર મિત્રો...
અહી ફરી ધોરણ 8 માટે વિજ્ઞાન વિષય સત્ર-2 ના ટૂંકા પ્રશ્નોની એક ફાઈલ મુકેલ છે. આ ફાઈલ તમને શાળામાં બાળકોને ઉપયોગી થશે. સાથે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી થશે.

આ આખી ફાઈલ મારા મિત્ર અલમય શાહે તૈયાર કરેલ છે. તેમનો ખૂબ આભાર. તમામને ઉપયોગી થશે.

ધો.8 વિજ્ઞાન સત્ર-2ની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

No comments:

Post a Comment