Monday, January 18, 2016

કમ્પ્યુટરને લગતા 50 પુરા નામો - PDF ફાઈલ

       જો કમ્પ્યુટર શીખતા હોય અથવા તમે શિક્ષક છો અને સીસીસીની પરીક્ષાની તૈયારી કરો છો તો તમારી માટે ઉપયોગી ફાઈલ બનાવીને અહી મુકેલ છે.

આ ફાઈલમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટને લગતા પુરા નામો (ફૂલ ફોર્મ)ની PDF ફાઈલ બનાવેલ છે. જેમાં ટૂંકા નામો અને સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં પુરા નામ આપેલ છે. સીસીસી પરીક્ષા માટે ખાસ ઉપયોગી.

આ ફાઈલને ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો



No comments:

Post a Comment