Sunday, January 31, 2016

31 જાન્યુઆરીનો દૈનિક ઇતિહાસ

1896 :- કન્નડ ભાષા કવિ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા દત્તાત્રેય રામચંદ્ર નો જન્મ થયો.

1949 :- બરોડા અને કોલ્હાપુર ના મહારાજાએ પોતાના રાજ્યોને મુંબઇ સ્ટેટ સાથે જોડાવાનું નક્કી કર્યું.

1960 :- મિલખાસિંગ એ લાહોરમાં યોજાયેલ સ્પર્ધા માં 200 મીટરની દોલ 20.7 સેકેન્ડમાં પસાર કરી રેકોર્ડ બનાવ્યો.

1961 :- બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. ક્રિષ્ના સિન્હા નું અવસાન થયું.

1963 :- મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું.

1992 :- LTTE ના સુપ્રિમો વી. પ્રભાકરનને રાજીવ ગાંધી હત્યા કેસમાં ગુનેગાર જાહેર કરવામાં આવ્યા.

No comments:

Post a Comment