Thursday, January 21, 2016

21 જાન્યુઆરીનો દૈનિક ઇતિહાસ


1820 :- આધુનિક ગુજરાતી કવિ દલપત રાયનો જન્મ થયો.

1945 :- ક્રાંતિકારી અને સ્વાતંત્રસેનાની રાસ બિહારી બસુનું જાપાનના ટોક્યો શહેરમાં 60 વર્ષની ઉંમરે અવસાન થયું.

1952 :- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી.

1962 :- બ્રિટનની મહારાણી એલિઝાબેથ || અને તેમના પતિએ નવી દિલ્લીની મુલાકાત લીધી.

1983 :- ભારતીય આર્મી ના પ્રથમ Admiral કે. ડી. કટારીનું અવસાન થયું.

No comments:

Post a Comment