Thursday, January 21, 2016

20 જાન્યુઆરીનો દૈનિક ઇતિહાસ


1684 :- મરાઠા અને પોર્ટુગીજો વચ્ચે સંધિ કરવામાં આવી.

1817 :- કલકત્તામાં રામ મોહન રોયએ હિન્દૂ કોલેજની સ્થાપના કરી જે પાછળથી પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ.

1871 :- રાતનજી જમશેદજી તાતા નો જન્મ થયો.

1949 :- જૂનાગઢ રજવાડું ઔપચારિક રીતે સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયું.

1972 :- મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ કેન્દ્રશાસિત પ્રદેશો બની જાય છે. આસામના નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી (Nepha) નેઅરુણાચલ પ્રદેશ પ્રદેશ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment