Monday, January 18, 2016

18 જાન્યુઆરીનો દૈનિક ઇતિહાસ

1842 :- મહાદેવ ગોવિંદ રાંડદેનો જન્મ થયો.

1930 :- રવિંદ્રનાથ ટાગોર અને ગાંધીજી સાબરમતી આશ્રમમાં મળ્યા.

1950 :- ભારત એક બિનસાંપ્રદાયિક રિપબ્લિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. હિન્દી સત્તાવાર રાષ્ટ્રીય ભાષા અને અંગ્રેજીને 15 વર્ષ માટે ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું.

1972 :- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ ગણપત કાંબલી નો મુંબઈમાં જન્મ થયો.

No comments:

Post a Comment