Monday, January 18, 2016

17 જાન્યુઆરીનો દૈનિક ઇતિહાસ

17 જાન્યુઆરીનો દૈનિક ઇતિહાસ

1771 :- પ્રથમ પેશ્વા ગોવિંદ પટવર્ધન રાવનું અવસાન થયું.

1933 :- મુસ્લિમ આગેવાન અગાખાનનો જન્મ થયો.

1941 :- સુભાસચંદ્ર બોસ કલકત્તામાં ભૂગર્ભમાં 100 દિવસ રહ્યા બાદ મોસ્કો માં દેખાય.

1989 :- જે.કે. બજાજ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય.

1993 :- LTTE કમાન્ડર સદાશિવમ ક્રિષ્નાકુમાર ઉર્ફે કિટ્ટુનું મદ્રાસ દરિયાકિનારે મૃત્યુ થયું.
(Liberation Tigers of Tamil Elam)

No comments:

Post a Comment