પૃષ્ઠો
▼
સાતમા પગાર પંચના મામલે રેલવે કર્મચારીઓની ૧૧ માર્ચના સરકારને નોટીસ આપશે
સાતમાં પગાર પંચને લઈ કેન્દ્રીય કર્મચારીઓમાં રોષછે, ત્યારે સાતમાં પગાર પંચ મામલે રેલવે કર્મચારીઓ11 માર્ચના સરકારને નોટીસ આપશે. અને જો સરકારદ્વારા માંગ નહી પૂર્ણ કરવામાં આવે તો 11 એપ્રિલનાહડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.
No comments:
Post a Comment